નારિયેળ અને ગોળથી બનેલા લાડુ મહિલાઓ માટે છે વરદાન


By Nileshkumar Zinzuwadiya02, Jun 2025 04:53 PMgujaratijagran.com

નારિયેળના લાડુ

લાડુ બનાવવા માટે સુકા નારિયેળમાં કિશમિશ, બદામ અને ગોળ નાંખવામાં આવે છે. આ તમામ ચીજવસ્તુઓ મહિલાઓના સ્વાસ્થ માટે ખૂબ જ લાભદાયક હોય છે

એનિમિયામાં ફાયદો

અનેક મહિલાઓ એનીમિયાની સમસ્યાથી પરેશાન હોય છે. તેમાં રાહત માટે નારિયેળ અને ગોળથી બનેલ લાડુ ખાવાથી ફાયદા થાય છે. કારણ કે તેમાં વિપુલ પ્રમાણમાં આયરન હોય છે

હાર્મોનલ બેલેન્સ બનાવે છે

આ લાડુનું સેવન કરવાથી બોડીમાં હાર્મોનલનું અસંતુલનની પરેશાનીથી રાહત મળે છે. શરીરમાં રહેલ નબળાઈ દૂર થાય છે

સૂકા નારિયેળના ગુણ

તેમાં આયરન મેગ્નીશિયન, કેલ્શિયમ, વિટામિન, B6 અને એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ વિપુલ પ્રમાણમાં હોય છે

ત્વચા માટે સારું

એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર નારિયેળ અને ગોળના લાડુ ખાવાથી સ્કીનને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ મળે છે

યુટીઆઈથી બચાવ

નારિયેળના લાડુનું સેવન કરવાથી તમે યુટીઆઈથી બચી શકો છો. આ સાથે જ તેમાં પેટ સંબંધિત સમસ્યા પણ ઓછા થાય છે

30 વર્ષની ઉંમરે પણ પેટની ચરબી દેખાશે નહીં, દરરોજ કરો આ આસન