ક્રિસમસ ડે સ્પેશિયલ નેલ આર્ટ તમારા લુકને પરફેક્ટ બનાવશે


By Vanraj Dabhi24, Dec 2023 05:20 PMgujaratijagran.com

ક્રિસમસ સ્પેશિયલ નેલ આર્ટ

ક્રિસમસ ડેના દિવસે જો તમે તમારા નખને ક્રિસમસ લુક આપવા માંગતા હો, તો તમે આ નેઇલ આર્ટ ડિઝાઇન અજમાવી શકો છો.

ક્રિસમસ નેઇલ આર્ટ- 1

જો તમે ક્રિસમસ પર સરળ રીતે નેલ આર્ટ કરવા માંગો છો તો તમે આ પ્રકારની ચમકદાર અને સરળ રંગીન નેલ પેઇન્ટ લગાવી શકો છો.

ક્રિસમસ નેઇલ આર્ટ- 2

આ પ્રકારની નેલ આર્ટ તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. આ માટે તમારે લીલા, સફેદ અને લાલ રંગના નેલ પેઇન્ટની જરૂર પડશે.

ક્રિસમસ નેઇલ આર્ટ- 3

તમે પાતળા બ્રશની મદદથી આ ડિઝાઇન બનાવી શકો છો. આ નેઇલ આર્ટ ક્રિસમસ ડે માટે પરફેક્ટ સાબિત થશે.

ક્રિસમસ નેઇલ આર્ટ- 4

જો તમે કંઈક અનોખું ટ્રાય કરવા ઈચ્છો છો તો તમે લાલ અને લીલા રંગને બદલે વાદળી રંગનો ઉપયોગ કરી શકો છો. ઉપરાંત, વિન્ટર લુક આપવા માટે આ પ્રકારની નેલ આર્ટ કરો.

ક્રિસમસ નેઇલ આર્ટ- 5

તમે ટૂથપિકની મદદથી આ નેઇલ આર્ટને ઘરે સરળતાથી બનાવી શકો છો. સફેદ અને લાલ રંગનું આ મિશ્રણ એકસાથે ખૂબ જ સુંદર લાગે છે.

ક્રિસમસ નેઇલ આર્ટ- 6

નેઇલ પેઇન્ટને સરળ રીતે લગાવવા માટે તમે આ પ્રકારની લાઇન ડિઝાઇન આર્ટ કરી શકો છો. આ નેઇલ આર્ટ તમને ખૂબ જ સ્ટાઇલિશ લુક આપશે.

ક્રિસમસ નેઇલ આર્ટ- 7

આ પ્રકારની નેલ આર્ટ કરવી શિયાળા અને ક્રિસમસ બંને માટે શ્રેષ્ઠ સાબિત થશે. આ ડિઝાઇન તમે ઘરે પણ બનાવી શકો છો.

વાંચતા રહો

આ નેઇલ આર્ટ ડિઝાઇનને એકવાર અજમાવો, સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હાથની ચામડીને કોમળ રાખવા માટે આ ટિપ્સ અપનાવો