પાર્ટીમાં ગ્લેમરસ લુક માટે તમારે બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહના પાર્ટીવેર ડ્રેસ ટ્રાય કરવા જોઈએ. જુઓ અભિનેત્રીના ડિઝાઇનર ડ્રેસ
ચિત્રાંગદાએ સ્ટ્રેટ હેરસ્ટાઇલ અને ન્યૂડ મેકઅપ સાથે સ્ટાઇલિશ બોડીકોન ડ્રેસ સ્ટાઇલ કર્યો છે. જે પાર્ટી માટે બેસ્ટ છે.
અભિનેત્રીનો ફિશ સ્ટાઇલ બોડીકોન ગાઉન તમે કોકટેલ અથવા બેચલર પાર્ટીમાં હોટ અને સેસી લુક માટે તેને ટ્રાય કરી શકો છો.
ચિત્રાંગદાના ડ્રેસની આ બેક ડિઝાઇન ખૂબ જ આકર્ષક અને સ્ટાઇલિશ લાગે છે. પાર્ટીમાં કર્લી હેરસ્ટાઇલ સાથે આ ડ્રેસ પહેરી શકાય છે.
ક્લાસી અને બોલ્ડ લુક માટે તમે અભિનેત્રીના આવા ડ્રેસને ગોલ્ડન ચંકી ઇયરિંગ્સ સાથે સ્ટાઇલ કરી શકો છે.
અભિનેત્રીના ડિઝાઇનર બ્લેક ડ્રેસને બોલ્ડ ડાર્ક મેકઅપ સાથે કેરી કરીને તમે પાર્ટીમાં પોતાને સ્પોટલાઇટ બનાવી શકો છો.
ચિત્રાંગદાનો આ આઉટફિટ ખૂબ જ આકર્ષક અને સ્ટાઇલિશ લાગે છે. પાર્ટીમાં કર્લી હેરસ્ટાઇલ સાથે અભિનેત્રીનો ડ્રેસ પહેરીને તમે પાર્ટીમાં છવાઈ જશો.