જાણો ચેન્નઈ સુપરકિંગ્સ ક્યારે-ક્યારે IPL જીત્યું


By Vaya Manan Dipak2023-05-25, 16:28 ISTgujaratijagran.com

IPL 2023ની સીઝન પોતાના અંતિમ ફેઝમાં પહોંચી ગઈ છે

એલિમિનેટર મેચમાં મુંબઈએ લખનઉને માત આપી છે

આજે અમે તમને જણાવીશું કે ચેન્નઈ અત્યાર સુધીમાં કેટલીવાર IPL જીત્યું છે

ચેન્નઈની ટીમ 10મી વાર IPLની ફાઇનલમાં પહોંચી છે

ચેન્નઈ 4 વાર IPL જીત્યું છે, 5 વાર ફાઇનલમાં હારનો સામનો કર્યો

ચેન્નઈ 2010, 2011, 2018 અને 2021માં ચેમ્પિયન બન્યું

આલિયા-રણવીરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નો ફર્સ્ટ લુક આઉટ