41 વર્ષે પણ છે ફિટ, જાણો શું છે ધોનીની ફિટનેસનું રહસ્ય


By Vaya Manan Dipak2023-05-11, 15:39 ISTgujaratijagran.com

માહી ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી ચુક્યો છે

જો કે, તે IPLમાં હજી રમે છે, CSKની કપ્તાની કરે છે

આજે અમે તમને ધોનીની ફિટનેસનું સિક્રેટ કહીશું

માનસિક અને શારીરિક રીતે ફિટ રહેવા માહી પણ અન્ય ક્રિકેટર્સની જેમ મહેનત કરે છે

ધોનીનો હંમેશા પ્રયાસ રહે છે કે, તે કોઈપણ દિવસે પોતાનું વર્કઆઉટ મિસ ન કરે

ધોની વધુમાં વધુ સ્ક્વોટ્સ કરવાનો પ્રયાસ કરે છે

તે ગ્રીપ ડાઉન પુલ, ડંબલ ચેસ્ટ પ્રેસ, મશીન ચેસ્ટ પ્રેસ, વન લેગ ડેડલિફ્ટ્સ કરે છે

માહી પોતાની ડાઈટમાં હાઈ પ્રોટીન આહાર લેવાનું પસંદ કરે છે

ગરમીમાં સ્વાસ્થ્ય માટે વરદાન મનાય છે 'સાકર', નિયમિત ખાવાથી થશે આ ફાયદા