ચાણક્ય નીતિમાં આર્થિક રુપે સફળ થવાના ઘણા બધા ઉપાયો દર્શાવવામાં આવ્યાં છે. આચાર્ય ચાણક્યએ જણાવ્યું કે અમુક સ્થિતિઓમાં બુદ્ધિમાન વ્યક્તિને પણ કષ્ટ સહન કરવા પડે છે
આચાર્ય ચાણક્યએ કહ્યું કે ધન નષ્ટ થવા પર જો તમે કોઈ દુખી વ્યક્તિ સાથે તાલમેલ બનાવો છો તો તમે બુદ્ધમાન હોવા છતા હેરાન થશો.
ચાણક્ય અનુસાર ધન વ્યક્તિને સન્માન અને સંપન્નતા આપે છે. તેમણે કહ્યું પોતાની આવકમાંથી હંમેશા કેટલીક રકમનું દાન કરવું જોઈએ.
આચાર્ય ચાણક્યએ કહ્યું કે જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે હંમેશા લક્ષ્ય નક્કી કરવા જોઈએ અને તે પ્રમાણે જ અનુસરવુ જોઈએ.
ચાણક્ય કહે છે કે જીવનમાં આગળ આવવા કદી કોઈને સાચી આવક ન કરો.