સામાન્ય રીતે લોકોને સવારે ઉઠતાની સાથે જ માથાનો દુખાવો થતો હોય છે. જણાવી દઈએ કે માથાનો દુખાવો થવો એ કોઈ સામાન્ય વાત નથી. તેના પાછળ ઘણા કારણ જવાબદાર હોય શકે છે. ચલો જાણીએ.
એક્સપર્ટ ડો. સીમા યાદવના જણાવ્યા પ્રમાણે વધારે પડતો તણાવ લેવાથી અને શરીરમા પાણીની ઉણપ પણ માથામા દુખાવાનુ કારણ હોય શકે છે.
શરીરમા લોહીની ઉણપ સર્જાતા માથામા દુખાવાનુ કારણ બની શકે છે. શરીરમા લોહી ઓછુ થવાથી તમને ચક્કર અને કમજોરીની સમસ્યા થઈ શકે છે.
શરીરમા શુગર વધવાના કારણે પણ માથામા દુખાવો થઈ શકે છે. જો તમને પણ સતત માથાના દુખાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
જો શરીરમા પાણીની ઉણપ સર્જાય તો પણ માથામા દુખાવો થઈ શકે છે. માટે રોજ પૂરતા પ્રમાણમા પાણી પીવુ જોઈએ.
વધારે તણાવ લેવાથી પણ માથુ દુખે છે , માટે વધારે તણાવ લેવાથી બચવુ જોઈએ. આ માટે તમે નિયમિત કસરત અને યોગાસન કરી શકો છો.
સવારના સમયે થતા માથાના દુખાવાને મટાડવા માટે તમે લીંબૂ પાણીનુ સેવન કરી શકો છો. તમે લીંબૂ પાણી પણ પી શકો છો.