ફેમસ કાફે : વડોદરાના આ ફેમસ કાફેની મુલાકાત લેવી જોઈએ


By Vanraj Dabhi20, Feb 2024 05:21 PMgujaratijagran.com

સોલ બ્રુ કોફી- વાસણા રોડ

દુકાન નંબર 6, વાસણા રોડ, ટાગોર નગર, દિવાળીપુરા, વડોદરા.

ધ કેફે ગોસિપ

ધ કેફે ગોસિપ, GF-14, અર્થ આઇકોન બ્લો સિનેમાર્ક ન્યૂ VIP રોડ,ચાર રસ્તા, ડોમિનોસની બાજુમાં, ખોડિયાર નગર, વડોદરા.

કોફી ક્લાન

શિવાંગ કોમ્પ્લેક્સ, દુકાન N0, 4 5 6, ઉર્મિ રોડ, ગેઈલ ઓફિસની સામે, પુનિત નગર, સોસાયટી, વડોદરા.

ટાઇમ્સ કેફે ધ લાઉન્જ

પ્રફુલ્લ સોસાયટી, તારંગણ સોસાયટી, હરિપુરા, વડોદરા.

કેફે બિસ્ટ્રો

વ્હાઇટ પોટેટો રેસ્ટોરન્ટ, શંખેશ્વર પાર્શ્વનાથ માર્ગ ગ્રાઉન્ડ ફ્લોર, ડી-માર્ટની સામે,અકોટા, વડોદરા.

ચાર્મન્ટ-ધ હેરિટેજ કેફે

કોન્ટ્રાક્ટરનો બંગલો, ફરામજી રોડ,રેલ્વે બુકિંગ ઓફિસ સામે,અલકાપુરી, વડોદરા.

કેફે એપેટીટો

02, KTM શોરૂમની સામે, રાજપથ સોસાયટી, જૂના પાદરા રોડ, શીતલ નગર, અકોટા, વડોદરા.

મમ્સ કેફે

8, આનંદનગર સોસાયટી, લેન જેતલપુર, ઉર્મિ ક્રોસ રોડ, મહાદેવ મંદિરની સામે, આનંદ નગર, અલકાપુરી, વડોદરા.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મુંબઈમાં બેસ્ટ વડાપાવ ક્યાં મળે છે, જાણી લો ફેમસ વડાપાઉના સ્થળો