20,000 રૂપિયાની અંદર ખરીદી આ ટોપ સ્માર્ટફોન


By Kisankumar Sureshkumar Prajapati2023-05-04, 15:00 ISTgujaratijagran.com

Oneplus Nord CE 3 Lite 5G

આ ફોન 6.72 ઇંચ ડિસ્પ્લે, Snapdragon 695 પ્રોસેસર, 108MP ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને 5000mAh બેટરીથી સજ્જ છે.

Vivo T2 5G

આ ફોન 6.38 ઇંચ ડિસ્પ્લે, Snapdragon 695 પ્રોસેસર, 64MP ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ, 16MP ફ્રન્ટ કેમેરા અને 44W ફાસ્ટચાર્જિંગથી સજ્જ છે.

Iqoo Z7 5G

આ ફોન MediaTek Dimensity 920 ચીપસેટ, 64MP+2MP રિઅર કેમેરા સેટઅપ, 4500mAh બેટરી અને 16MP ફ્રન્ટકેમેરાથી સજ્જ છે.

POCO X5

આ ફોનમાં Snapdragon 695 પ્રોસેસર, 48MP+8MP+2MP રિઅર કેમેરા સેટઅપ, 5000mAh બેટરી અને 8GBની રેમ છે.

MOTO G82 5G

મોટોના આ ફોનમાં 5000mAhની બેટરી, 6.60 ઇંચ ડિસ્પ્લે, Snapdragon 695 પ્રોસેસર અને 50MP ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે.

REALME 10 PRO

આ ફોન 108MP પ્રાઈમરી રિઅર કેમેરા, 12GB રેમ, 256GB સ્ટોરેજ અને Android 13થી સજ્જ છે.

Redmi Note 12 5G

આ ફોનમાં 120Hz 6.67 ઇંચ ડિસ્પ્લે, 48MP ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને 33w ચાર્જિંગ સપોર્ટ કરનારી 5000mAh બેટરી છે.

સર્વિસ સેક્ટરે ઝડપ પકડી, એપ્રિલમાં 13 વર્ષની ઊંચી સપાટીએ