Budh Gochar 2023: 3 દિવસ પછી બુધાદિત્ય યોગ રચાશે, આ રાશિઓનો શુભ સમય શરુ


By Akshat Pandya14, Mar 2023 03:41 PMgujaratijagran.com

સૂર્ય-બુધની યુતિ

આ મહિને 16 માર્ચે સૂર્યદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સમયે બુધ અને સૂર્ય એક જ રાશિમાં યુતિ કરશે, જેથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે.

બુધાદિત્ય રાજયોગ

3 રાશિના જાતકોને આ યોગથી ખુબ લાભ મળવાનો છે.

વૃશ્ચિક રાશિ

બુધાદિત્ય રાજયોગ બનવાથી વૃશ્ચિક રાશિના જાતકોને જીવનમાં દરેક પ્રકારના સુખ મળશે, વાહન-પ્રોપર્ટી ખરીદી શકો છો. વેપારમાં નફો થશે.

ધનુ રાશિ

ધનુ રાશિના જાતકોને આ યુતિથી ખૂબ લાભ મળવાનો છે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે, આકસ્મિક ધનલાભ થશે, આવક વધશે. પ્રેમ વિવાહ પણ થઈ શકે છે.

મીન રાશિ

આ સમયમાં પારિવારિક વાતાવરણ સુખદ રહેશે અને સંબંધ પણ મજબૂત બનશે. લગ્નોત્સુક જાતકોને સારો પ્રસ્તાવ આવી શકે છે.

Todays Horoscope 14 March 2023 જાણો આજનું રાશિફળ