આ વર્ષે દિવાળી 12 નવેમ્બર 2023ના રોજ ઉજવાશે. દિવાળીનો તહેવાર સમગ્ર ભારતમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે.
દિવાળી પછી એક ગ્રહનો ઉદય થશે, જે 3 રાશિને ખૂબ ફાયદો પહોંચાડશે. આવો જાણીએ ક્યો ગ્રહ કઈ રાશિમાં ઉદય થશે.
દિવાળી પછી ગ્રહોના રાજકુમાર એટલે કે બુધ ગ્રહનો ઉદય થશે, જેથી કેટલીક રાશિઓને ખૂબ જ લાભ મળવાનો છે.
જણાવી દઇએ કે 16 નવેમ્બરે બુધ વૃશ્ચિક રાશિમાં ઉદય થશે.
બુધનો ઉદય થવાથી વૃશ્ચિક રાશિના જાતકોને ધનલાભ થશે. આ જાતકોને એવી જગ્યાઓથી લાભ મળશે જે વિશે તેમણે વિચાર્યું જ નહીં હોય.
આ રાશિના જાતકોની સંપત્તિમાં વધારો થવાનો છે. આર્થિક ક્ષેત્રે કોઈ લાભ મળવાનો છે. કોઈ સાથે સંબંધ બગડવાની સંભાવના.
બુધ ગ્રહના ઉદય થવાથી મીન રાશિના જાતકોને ફાયદો થવાનો છે, કેમકે આ રાશિના જાતકોને કામ સાથે જોડાયેલી બાધાઓ દૂર થશે.