આ વર્ષે 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી છે અને દસ દિવસ સુધી લોકો બાપાની સેવા-અર્ચના કરશે
ગણેશ ચતુર્થીના દિવસે એકાક્ષી નારિયેળ ઘરમાં લાવવું ખૂબ જ શુભ છે, તેનાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનું વાસ્તુ દોષ દૂર કરવા માટે શંખ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર રહે છે.
ગણેશ ચતુર્થીના દિવસે કુબેરજીની પ્રતિમા લાવી ઘરની ઉત્તર દિશામાં સ્થાપિત કરવી જોઈએ.
ઘરમાં વાંસળી લાવવાથી લક્ષ્મીજીનો વાસ થાય છે, અને ગણેશ ચતુર્થીના દિવસે તે લાવવાથી લક્ષ્મીજી રાજી થાય છે.