રાધિકા આપ્ટે બૉલિવૂડની ઉમદા અભિનેત્રીઓ પૈકીની એક છે. જેણે બૉલિવૂડમાં લગભગ 20 વર્ષ પૂરા કર્યા છે.
આજે અમે તમને આ લેખ થકી તેની કરિયરની એવી ફિલ્મો વિશે જણાવીશું, જેમાં બૉલ્ડ સીનોની ભરમાર જોવા મળશે.
રાધિકા આપ્ટેની સૌથી બોલ્ડ ફિલ્મો પૈકી લસ્ટ સ્ટોરી પણ એક છે. જેમાં અભિનેત્રીએ એક એકથી ચડિયાતા બોલ્ડ સીન્સ આપ્યા છે.
'લસ્ટ સ્ટોરી' ફિલ્મ આપને નેટફ્લિક્સ પર જોવા મળી જશે. આ ફિલ્મ જોયા બાદ તમે પણ રાધિકા આપ્ટેના ફેન થઈ જશો.
રાધિકા આપ્ટેની ફિલ્મ પાર્ચ્ડ 2015માં રિલીઝ થઈ હતી. જેમાં અનેક ઈન્ટીમેટ સીન્સ છે. આ ફિલ્મને પરિવાર સાથે જોઈ શકાય તેમ નથી. આ ફિલ્મમાં અભિનેત્રીએ ઉમદા અભિનય પણ કર્યો છે.
રાધિકા આપ્ટેની ફિલ્મ ફૉબિયા 2016માં રિલીઝ થઈ હતી. જેમાં અભિનેત્રીએ અનેક ઈન્ટીમેટ સીન્સ આપ્યા છે. આ ફિલ્મમાં અભિનેત્રીની માદક અદાઓ જોઈને તમે પણ તેના ફેન્સ બની જશો.
આ ફિલ્મ 2019માં આવી હતી. જેમાં રાધિકા આપ્ટે ઉપરાંત હૉલિવૂડ એક્ટર દેવ પટેલ પણ છે. આ ફિલ્મમાં તમને એક્ટ્રેસનો હૉટ અવતાર જોવા મળશે.
આ તમામ ફિલ્મો તમને નેટફ્લિક્સ પર જોવા મળી જશે. આ ફિલ્મ તમે તમારા પાર્ટનર સાથે અથવા તો એકલામાં જ જોઈ શકો છો.