બાગી ફિલ્મથી બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો બનાવનારી દિશા સોશિયલ મીડિયા પર પોતાની આકર્ષક તસવીરોને લઈને ચર્ચામાં બની રહે છે
વ્હાઈટ કલરના કટઆઉટ થાઈ સ્લિટ ડ્રેસમાં અભિનેત્રી સ્ટનિંગ અને આકર્ષક લાગી રહી છે
વ્હાઈટ ડ્રેસમાં ગળામાં નેકલેસ પહેરેલી અને સટલ મેકઅપ લગાવેલી દિશા પોતાની અદાઓથી કહેર વર્તાવી રહી છે
બેકલેસ કટઆઉટ ડ્રેસમાં અભિનેત્રીની આ તસવીર એક એવોર્ડ શો દરમિયાનની છે
અભિનેત્રી હંમેશા બ્લેક અથવા વ્હાઈટ કલરના સિઝલિંગ આઉટફિટ્સમાં પોતાની આકર્ષક તસવીરો શેર કરતી રહે છે
બ્લેક કલરના ડીપ નેક થાઈ સ્લિટ ડ્રેસમાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે