ચિત્રાંગદા સિંહના ખુબસૂરત સેસી હાઈ-થાઈ સ્લિટ ડ્રેસ લુક


By Thakur Dharmendrasinh Dilipsinh19, Sep 2023 03:07 PMgujaratijagran.com

લેટેસ્ટ લુક

સોશિયલ મીડિયા પર ચિત્રાંગદા સિંહ એ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે

હાઈ-થાઈ સ્લિટ ડ્રેસ

અભિનેત્રીના હાઈ-થાઈ સ્લિટ ડ્રેસ પરથી ઈન્સ્પિરેશન લઈ શકાય છે

શિમરી લુક

આ શિમરી હાઈ-થાઈ સ્લિટ ડ્રેસમાં ચિત્રાંગદા સિંહ ઘણી આકર્ષક લાગી રહી છે

પાર્ટી પરફેક્ટ

વ્હાઈટ અને બ્લેક કલરના આ ડ્રેસમાં ચિત્રાંગદા સિંહનો આકર્ષક લુક ફેન્સને પસંદ આવી રહ્યો છે

ઓફિસ પાર્ટી લુક

ઓફિસ પાર્ટીમાં ચિત્રાંગદા સિંહનો આ લુક કેરી કરી શકાય છે

આકર્ષક ઈન રેડ

આ રેડ કલરના ડ્રેસમાં અભિનેત્રી ઘણી જ આકર્ષક લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

જાહ્નવી કપૂરના આકર્ષક લુક