વેડિંગ પાર્ટીમાં દેખાવા માંગો છો સૌથી અલગ, તો અનન્યા પાંડેના આ લુક્સને કરો ફૉલો


By Sanket M Parekh31, Aug 2023 04:28 PMgujaratijagran.com

અનન્યા પાંડે

બૉલિવૂડની ફેમસ એક્ટ્રેસ અનન્યા પાંડે પોતાના લુક્સના કારણે ખૂબ જ લોકપ્રિય છે.

યંગ એક્ટ્રેસ

અનન્યા પાંડે માત્ર 24 વર્ષની છે અને આજે ખૂબ જ ફેમસ અને સક્સેસફૂલ એક્ટ્રેસ છે.

લહેંગા લુક

જો તમે પણ અનન્યા પાંડેની જેમ તમારા લુકમાં ચાર ચાંદ લગાવવા માંગતા હોવ, તો એક્ટ્રેસના આ લહેંગા લુકથી આઈડિયા લઈ શકો છો.

બ્લેક લહેંગા

બ્લેક લવર્સ માટે અનન્યા પાંડેનો આ લહેંગા લુક ખૂબ જ હૉટ છે. ડીપ નેક બ્લાઉઝ સાથે એક્ટ્રેસે આ લુક કેરી કર્યો છે.

વેડિંગ પરફેક્ટ

જો તમારા ઘરમાં લગ્ન હોય અને તમે લહેંગા માટે ડિઝાઈન સર્ચ કરી રહ્યાં હોવ, તો અનન્યા પાંડેના આ લહેંગા લુકને ટ્રાય કરી શકો છો.

ડીપ નેક

અત્યારે સૌથી વધુ ડીપ નેક આઉટફિટ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. એક્ટ્રેસનો આ લહેંગા લુક પણ શાનદાર છે.

હેવી વર્ક

જો તમે પણ હેવી વર્ક લહેંગા કેરી કરવા માંગતા હોવ, તો અનન્યા પાંડેના આ લુક્સને જરૂર ટ્રાય કરી શકો છો.

તમે પણ ટ્રાય કરો

અનન્યા પાંડેના દરેક લુક સૌથી ડિફરન્ટ હોય છે અને અનેક લોકો તેના ડ્રેસિંગના વખાણ પણ કરે છે.

પૂજા હેગડેના સાડી લુક્સ છે ગજબ