બાળકોમાં લોહીની ઉણપની ઉણપથી એનિમિયાનો ખતરો રહે છે. આવી સ્થિતિમાં બાળખને થાક, નબળાઈ અને સુસ્તીનો અનુભવ થાય છે. આવો જાણીએ આના લક્ષણઓ...
શરીરમાં લોહતત્વની ઉણપથી શરીરમાં થાક અને કમજોરી જેવા લક્ષણો જોવા મળે છે.
બાળકોમાં લોહીની ઉણપ હોય તો શ્વાસ લેવાની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં ઓક્સિજનની સપ્લાઈ યોગ્ય રીતે થતી નથી.
બાળકોને ભૂખ ન લાગવાના ઘણા કારણો હોય છે તેમાનુ એક બાળકોમાં લોહીની ઉણપ પણ છે.
ઘણીવાર શરીરમાં બાળકોમાં લોહીની ઉણપ હોવાથી હાથ-પગ ઠંડા પડી જાય છે.
લોહીની ઉણપ હોવાથી બાળક ચીડચીડીયું બને છે. વાત વાતમાં ગુસ્સે થાય છે.
લોહીની ઉણપ હોવાથી શરીરમાં ઓક્સિજનની સપ્લાઈ યોગ્ય રીતે થતી નથી જેનાથી ધબકારા પણ ઘણીવાર વધી જાય છે.