વિવાદોની સાથે કશિશ કપૂરની ફેશન સેન્સને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
કશિશ કપૂરે બિગ બોસ 18 માં વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી લીધી છે. આ પહેલા MTV Splitsvillaમાં તે નજરે પડી હતી.
કશિશે ગોલ્ડન કલરની શિમરી લહેંગા સાથે ફુલ સ્લીવ્સ બ્લાઉઝને પેર કર્યું છે.
કશિશ કપૂરનો લુક ઘણો ગ્લેમરસ હોય છે. તે ઈવેન્ટમાં એકદમ હટકે લુક સાથે પહોંચે છે.
કશિશ બ્લેક કલરના સ્કર્ટ અને વનપીસ સાથે ઘણી ગ્લેમરસ દેખાઈ રહી છે.
જો તમે તમારા પાર્ટનર સાથે બીચ પર ફરવા જઈ રહ્યા છો તો આ લોંગ વનપીસ ટ્રાય કરી શકો છો. આ કલરફુલ વનપીસ ખૂબ સુંદર લાગે છે.