ભોના દેવી મંદિર ઉત્તરાખંડમાં આવેલું એક ઐતિહાસિક મંદિર છે.


By Kajal Chauhan14, Nov 2024 01:26 PMgujaratijagran.com

મંદિરની સ્થાપના

મા ભોના દેવી શક્તિ અને રક્ષાની દેવી માનવામાં આવે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર માતાને ગઢવાલથી સ્થાપિત કરવામાં આવ્યા છે.

ચમત્કારી માન્યતાઓ

લોકો માતાના દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે. દરેકને માતાના દર્શન અલગ અલગ રુપમાં થાય છે. એવું માનવામાં આવે છે કે અહીં શ્રદ્ધાળુઓની દરેક માંગ પૂર્ણ થાય છે.

પશુ બલિની પરંપરા

ભોના દેવી મંદિરમાં પશુ બલિની પરંપરા વર્ષો જૂની છે. જ્યાં માતાને ખુશ કરવા માટે બલિ ચડાવવામાં આવે છે.

પશુ બલિની પરંપરા

ભક્તો અહીં મુખ્યરુપે નવરાત્રિના સમયે બલિ ચડાવે છે. આ સમયે મંદિરમાં ખાસ અનુષ્ઠાન કરવામાં આવે છે. જો કે ધીરે ધીરે આ પરંપરા બંધ થઈ રહી છે.

સ્થાનિક શક્તિપીઠ

ભોના દેવી મંદિરને સ્થાનિક શક્તિપીઠનો દરજ્જો છે. જ્યાં ભક્તો તેમની સમસ્યાની સમાધાન માટે આવે છે

સ્ટોરી સારી લાગી હોય તો શેર કરો, વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો

તુલસી વિવાહના દિવસે કરો આ ઉપાયો, આર્થિક તંગી દૂર થશે!