આ યોગાસનો થાઈરોઈડની સમસ્યા દૂર કરશે


By Vanraj Dabhi05, Jun 2025 12:17 PMgujaratijagran.com

થાઇરોઇડની સમસ્યા

થાઇરોઇડની સમસ્યાઓ મોટાભાગે તણાવપૂર્ણ જીવન, ભાગદોડ, અને લાગણીઓ શેર ન કરવાથી સ્ત્રીઓમાં જોવા મળે છે.

થાઇરોઇડ માટે યોગ

થાઇરોઇડથી પરેશાન છો અને તમે કુદરતી રીતે મટાડવા માંગતા હોવ તો, કેટલાક યોગાસનો થાઇરોઇડની સમસ્યાઓથી કુદરતી રાહત આપી શકે છે.

સર્વાંગાસન

સર્વાંગાસન કરવાથી હાઇપોથાઇરોડિઝમ અને હાઇપરથાઇરોડિઝમ બંનેમાં રાહત મળે છે.

મત્સ્યાસન

મત્સ્યાસનને ફિશ પોઝ પણ કહેવામાં આવે છે, આ છાતી, પેટને ખેંચે છે અને હિપને ફ્લેક્સિબલ બનાવે છે અને ગરદનને પણ અસર કરે છે.

ઉષ્ટ્રાસન

હિપ ઓપનિંગની સાથે ઉષ્ટ્રાસન કરવાથી શ્વાસનળીમાં અવરોધ પણ દૂર થાય છે અને રક્ત પરિભ્રમણ વધે છે.

ભુજંગાસન

ભુજંગાસન કરવાથી કરોડરજ્જુ ફ્લેક્સિબલ તેમજ મજબૂત બને છે. છાતી, ખભા અને ફેફસામાં રક્ત પરિભ્રમણ વધે છે. જે તણાવ ઘટાડે છે જેના કારણે, થાઇરોઇડ ગ્રંથિ યોગ્ય રીતે કાર્ય કરે છે.

બરફના પાણીથી ચહેરો કેમ ધોવો જોઈએ?