દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના બીજા વિકને વેલેન્ટાઇન વીક તરીકે ઉજવવામાં આવે છે, જેમાં 13મી ફેબ્રુઆરીએ કપલ કિસ ડે સેલિબ્રેટ કરે છે.
કિસ ડે સિલિબ્રેટ કરવા માટે રિવરફ્રન્ટ એક બેસ્ટ લોકેશન છે, અહીં કપલ વોકિંગ કરતા કરતા રોમેન્ટિક સાંજનો આનંદ માણી શકે છે.
આ કૃત્રિમ તળાવના શાંત વાતાવરણમાં કપલ બોટની સવારી દ્વારા આનંદ માણીને કિસ ડે સેલિબ્રેટ કરી શકે છે.
કિસ ડે સેલિબ્રેટ કરવા માટે કપલ આ ઐતિહાસિક સ્થાપત્યની મુલાકાત કરી શકે છે અને અહીં તેઓ સુંદર બગીચાઓ, મસ્જિદો અને કબરોની વચ્ચે તેઓ કિસ ડેનો ભરપૂર આનંદ માણી શકે છે.
આ વાવની જટિલ કોતરણી અને અનોખી સ્થાપત્ય માટે જાણીતી છે, અહીં શાંતિપૂર્ણ અને રોમેન્ટિક વાતાવારણ વચ્ચે કપલ કિસ ડેની ઉજવણી કરી શકે છે.
શહેરથી થોડે દૂર આ શાંત અભયારણ્ય આવેલું છે, અહીં કપલ રંગબેરંગી પક્ષી અને પ્રકૃતિ સાથે વોકિંગ કરતા કરતા કિસ ડેનો આનંદ માણી શકે છે.
શાંત પાણીમાં રોમેન્ટિક બોટ સવારી સાથે તમે કપલ કિસ ડેનો ભરપૂર આનંદ માણવાની સાથે કપલ વેટલેન્ડમાં વિવિધ પક્ષીઓની પ્રજાતિઓ નિહાળી શકશે.
આ વિજ્ઞાન થીમ આધારિત પાર્કમાં કપલ સાથે મળીને મનોરંજક અને શૈક્ષણિક અનુભવનો આનંદ માણી શકશે, જ્યાં IMAX થિયેટર અને પ્લેનેટોરિયમ કિસ ડે સેલિબ્રેટ માટે પરફેક્ટ પ્લેસ છે.
કિસ ડે પર તમે આ ધમધમતા રાત્રિ બજારની મુલાકાત લઈ શકો છો, અહીં પરંપરાગત ગુજરાતી હસ્તકલા, ઘરેણાં અને કપડાંની ખરીદી કરીને સેલિબ્રેટ કરી શકો છો.
તળાવ કિનારે રસ્તાઓ પર રોમેન્ટિક વાતાવરણમાં સાયકલ સવારી કરીને આરામથી બેસીને કપલ કિસ ડેનો આનંદ માણી શકે છે.
સુંદર સ્થાપત્ય અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે જાણીતી ભવ્ય મસ્જિદની મુલાકાત કરો અને અહીં તમે કિસ ડે સેલિબ્રેટ કરી શકો છો.
આ જૈન મંદિરની જટિલ આરસપહાણની કોતરણી અને અદભુત સ્થાપત્ય જોઈને આશ્ચર્યચકિત થઈ જશો, કિસ ડે સેલિબ્રેટ કરવા માટે બેસ્ટ કપલ લોકેશન છે.
અમદાવાદમાં ફરવા લાયક આવનવા લોકેશન જાણવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.