રાજસ્થાન રાજ્યના જેસલમેર શહેરમાં આવેલો છે. જેસલમેર પીળા પથ્થરો અને રેતીના ઢૂવાના રંગમાં રંગાઈને વધારે સોહામણું લાગે છે.
રાજસ્થાન રાજ્યનું એક શહેર છે. ઉદયપુરમાં ઉદયપુર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. અહીંનું સૌંદર્ય જોવા માટે સહેલાણીઓની ભારે ભીડ જોવા મળે છે.
રાજસ્થાનનું સૌથી મોટું શહેર છે તેથી રાજ્યનું પાટનગર અને જયપુર શહેરને પિંક સીટી તરીકે ઓળખવામાં આવે છે.
રાજસ્થાન રાજ્યમાં આવેલા અરવલ્લી પર્વતમાળાના પર આબુ પર્વતનું સૌથી ઊંચું શિખર ગુરુશિખર આવેલ છે.
રાજસ્થાન રાજ્યના પાટનગરમાં મહારાજા સવાઈ પ્રતાપસિંહે 1799માં આ મહેલ બંધાવ્યો હતો, તેનો આકાર ભગવાન શ્રી કૃષ્ણના મુગટ જેવો છે.
રાજસ્થાન રાજ્યનની રાજધાની જયપુર શહેરના માન સાગર તળાવની વચ્ચે આવેલો છે. મહારાજા જય સિંહ - 2એ આ મહેલ બંધાવ્યો છે.
રાજસ્થાન રાજ્યમાં આવેલ એક ઐતિહાસિક નગર છે, જોધપુરએ જિલ્લાનું મુખ્ય મથક છે.
રાજસ્થાન રાજ્યમાં આવેલ પુષ્કર એક વિખ્યાત તીર્થસ્થળ છે. જે રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે.
રાજસ્થાન રાજ્યના સવાઇ માધોપુર જિલ્લામાં આવેલ છે. ઉત્તર ભારતનાં વિશાળ રાષ્ટ્રીય ઉદ્યાનો પૈકીનો એક છે.