Solo Trip In Gujarat: સોલો ટ્રીપ માટે ગુજરાતના બેસ્ટ ડેસ્ટિનેશન


By Vanraj Dabhi19, Nov 2024 04:08 PMgujaratijagran.com

સોલો ટ્રિપ એટલે શું

આજકાલના યુવા વર્ગમાં સોલો ટ્રિપ ખુબ જ ફેમસ છે. જેમાં વ્યક્તિ એકલા ફરવા માટે જતા હોય છે.

સોલો ટ્રાવેલ

ભારતમાં સોલો ટ્રાવેલ માટે અનેક ડેસ્ટિનેશન આવેલા છે.આજે અમે તમને ગુજરાતમાં આવેલા સોલો ટ્રિપ માટેના બેસ્ટ સ્થળો જણાવીશું.

દ્વારકાથી પોરબંદર

દ્વારકાથી પોરબંદર સુધીની સોલો ટ્રીપ એક યાદગાર ટુર છે, અહીં તમે પ્રાચીન મંદિરો, શાંત દરિયાકિનારો અને સુંદર નજારો અનુભવી શકશો.

સિગ્નેચર બ્રિજ

બેટ દ્વારકા હવે સિગ્નેચર બ્રિજ તરિકે વિકસિત થયો છે, તમે હનુમાન દાંડી મંદિર, અભ્યાય માતાજીનું મંદિર, કેશવરાયજી મંદિરના દર્શન કરીને સોલો ટ્રિપ પ્લાન કરી શકો છો.

શિવરાજ પુર બીચ

શિવરાજ પુર બીચ ગોવાના બીચને પણ ટકકર આપે છે.અહિ તમે શાંતિનો અનુભવ, વોટરએક્ટિવિટી, સ્કૂબા ડાઈવિંગ, બોટિંગ વગેરેનો આનંદ માણી શકો છો.

માધવપુર બીચ

માધવપુરનો બીચ વેકેશન એન્જોય અને બીચ પ્રી વેડિંગ શૂટ માટે બેસ્ટ છે, તમે અહીં સોલો ટ્રિપ પ્લાન કરી શકો છો.

પોરબંદરથી લઈ માધવપુર બીચ

આ સ્થળો અને બીચ પર તમે આરામથી 2 થી 3 દિવસ સોલો ટ્રિપનો પ્લાન બનાવી શકો છો.

વાંચતા રહો

ટ્રાલેવ સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

pollution free places: ભારતના આ સ્થળો એકદમ પ્રદૂષણ મુક્ત છે