બાળક અને પિતાનો રિલેશન ખૂબ જ સુંદર હોય છે, જો તમે પણ એક બાળકના પિતા છો, તો તમારે તમારા બાળકને આ 5 બાબત શીખવાડવી જોઈએ.
તમારા બાળકને તમારે ઈમાનદારીનું મહત્વ સમજાવવું જોઈએ, આ આદત તમારા બાળકને ખાસ શીખવાડો.
તમે તમારા બાળકને તમારા કામ વિશે જવાબદાર છો તેની પણ સમજ આપવી જોઈએ.
તમે તમારા બાળકને એક પિતા તરીકે તમારી વાતો અને લાગણી શેર કરતા શીખવાડવી જોઈએ, જેથી તેના મનની વાત તમને શેર કરી શકે છે.
આ ઉપરાંત તમે તમારા બાળકના કોન્ટેકન્ટ્સ અને મોટા લોકો સાથે વર્નત અને વ્યવહાર કેવો કરવો તેની સમજ આપો.
તમે તમારા બળકને દયાળું બનવાનું શીખવવાની સાથે જરૂરરતમંદ વ્યક્તિને મદદ કરવાની પણ સમજ આપો.
આવી વધુ પેરેન્ટિંગ ટિપ્સ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.