નવેમ્બર મહિનો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ તકે હિલ સ્ટેશનની મુલાકાત લેવાનો એક અલગ જ આનંદ છે. જો તમે પણ નવેમ્બરમાં પહાડો પર જવાનું વિચારી રહ્યા છો તો તમે આ હિલ સ્ટેશન્સ પર જઈ શકો છો.
જો તમે પહાડ વાળા સ્થળોની મુલાકાત લેવાનું ગમે છે તો તમે હિમાચલ પ્રદેશના શિમલાની મુલાકાત લઈ શકો છો.
જો તમે ઠંડીની મજા માણવા માંગતા હોવ તો તમે ઉત્તરાખંડ સ્થિત ઓલીની મુલાકાત પણ લઈ શકો છો. અહીંના સુંદર નજારા તમને મંત્રમુગ્ધ કરી દેશે.
તમને હિમાચલ પ્રદેશમાં મનાલી જોવાની મજા આવશે. ઉપરાંત અહીંનું પ્રાકૃતિક દ્રશ્ય અદ્ભુત છે.
તમે નવેમ્બરમાં કાશ્મીરમાં આવેલ ગુલમર્ગની મુલાકાત પણ લઈ શકો છો. અહીંના સૌંદર્ય નજારાને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.
જો તમે સ્નો ફોલ જોવા માંગતા હોવ તો તમે લદ્દાખની મુલાકાત લઈ શકો છો. નવેમ્બર મહિનામાં અહીંનો નજારો ખૂબ જ અદભૂત હોય છે.
આ હિલ સ્ટેશન હિમાચલ પ્રદેશમાં આવેલું છે. અહીંના સુંદર નજારા જોયા પછી તમને ઘરે જવાનું મન નહિ થાય.
જો તમે હિમવર્ષાનો આનંદ માણવા માંગો છો તો તમે શિમલામાં આવેલ નારકંડાની મુલાકાત લઈ શકો છો. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય પણ ખૂબ જ સુંદર છે.
ભારતના આ હિલ સ્ટેશનો એકવાર ફરવાલાયક છે. સ્ટોરી ગમે તો શેર કરજો. આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.