અમદાવાદમાં અહીં બેસ્ટ ફાસ્ટ ફૂડ મળે છે


By Vanraj Dabhi07, Mar 2024 06:18 PMgujaratijagran.com

અમદાવાદનું પ્રખ્યાત ફાસ્ટ ફૂડ

અમદાવાદના લોકો ફાસ્ટ ફૂડ વધારે ખાવાનું પસંદ કરતા હોય છે, ત્યારે આજે અમે અમદાવાદમાં ફાસ્ટ ફૂડ ખાવાના બેસ્ટ સ્થળો વિશે જણાવીશું.

સેન્ડવીચ અને પિઝા (માણેક કેસેટ વાલા)

ખાણી પીણી બજાર,માણેક ચોક રોડ,ઓલ્ડ સિટી,દાણાપીઠ,ખાડિયા,અમદાવાદ.

વૈભવ ફાસ્ટ ફૂડ (VFF)

કર્મચારી નગર રોડ,કર્મચારી શાળાની બાજુમાં,કર્મચારી નગર પાર્ટ-1,ઘાટલોડિયા,અમદાવાદ.

દેશી જુગાડ ફાસ્ટ ફૂડ

બસ સ્ટેશન,સી બ્લોક -6A,સુપથ કોમ્પ્લેક્સ-2 જુના વાડજ પાસે,આશ્રમ રોડ,નવા વાડજ,અમદાવાદ.

આનંદ ફાસ્ટ ફૂડ

સ્વસ્તિક સોસાયટી,નવરંગપુરા,અમદાવાદ.

કમલેશ ફાસ્ટ ફૂડ

11,કમલ શોપિંગ સેંટર,આંબેડકર હોલ,ગાર્ડન સર્કલ,સરસપુર,અમદાવાદ.

અમર ફાસ્ટ-ફૂડ

મોતી બલુચાવાડ રોડ,કરોદાસ પોળ,કાલુપુર દરવાજા,દરિયાપુર,અમદાવાદ.

ગેટ ટુ ગેધર ફાસ્ટ ફૂડ

LL37 c ઇન્દ્રપ્રષ્ટ કોમ્પ્લેક્સ,અમદાવાદ.

Addys ફાસ્ટ ફૂડ

10 અષ્ટપદ સોસાયટી,શાંતિવન,પાલડી,અમદાવાદ.

V.K ફાસ્ટ ફૂડ

બસ સ્ટોપ,કુંભ જી કી ચાલી,હનુમાન નગર,લીમડા,ભાર્ગવ રોડ,અમદાવાદ.

મહિલા દિવસ 2024: ભારતની સૌથી ધનિક મહિલાઓ અને તેમની નેટવર્થ