દહીં અને કેળા સાથે ખવાથી શરીરને અનેક ફાયદા મળે છે. કેળા અને દહીં પેટને ઠંડુ રાખવાની સાથે કબજિયાત જેવી સમસ્યાઓ માથી છૂટકારો આપે છે.
એક્સપર્ટ ડો.વેદ શાસ્ત્રીના અનુસાર દહીં અને કેળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કેળા શરીરમા આયરનની માત્રા વધારે છે અને દહીં શરીરની પાચનતંત્રને સુધારવામા મદદ કરે છે.
દહીં અને કેળા નાસ્તામા સાથે ખાવાથી શરીરમા કમજોરી દૂર થાય છે. તેનુ નિયમિત સેવન કરવાથી શરીરને અનેક ફાયદા મળે છે.
દહીં અને કેળા સાથે ખવાથી પાચનતંત્રમા સુધારો આવે છે. દહીંમા કેલ્શિયમ અને વિટામિનની માત્રા વધુ હોય છે, જે શરીરમા સારા બેક્ટેરિયાને વધારીને પેટને સાફ રાખે છે.
દહીં અને કેળા સાથે ખવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. બન્નેનુ સાથે સેવન કરવાથી તમારુ પેટ પણ સાફ રહે છે. તે મળને ત્યાગ કરવામા સરળતા લાવે છે.
દહીં અને કેળા સાથે ખવાથી તણાવ દૂર થાય છે. તેમા પોટેશિયમની માત્રા વધુ હોય છે જે મગજની માંસપેશિયોને મજબૂત કરે છે.
દહીં અને કેળા સાથે ખવાથી શરીરનુ વજન પણ ઓછુ થાય છે. દહીં અને કેળા શરીરની વધારવાની ચરબીને ખતમ કરવામા મદદ કરે છે, જેનાથી વજન ઝડપથી ઓછુ થાય છે.