વાળમાં કપૂરનું તેલ લગાવવાથી સ્કેલ્પને ખૂબ જ ફાયદો થાય છે. કપૂરમાં રહેલું કુલિંગ ઇફેક્ટ અને અન્ય ગુણકારી પોષતત્ત્વો વાળને ખરતા અટકાવે છે, જેનાથી ટાલ પડવાની સંભવાના દૂર થાય છે. આવો જાણીએ કપૂરને વાળમાં લગાવવાથી થતાં ફાયદા વિશે.
કપૂરના તેલથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે. કપૂરના તેલમાં કન્ડિશનિંગ કમ્પાઉન્ડ રહેલું હોય છે, સાથે જ આ તેના મિનરલ્સ માટે પણ જાણીતું છે. આ મિનરલસ્ વાળને અંદરથી મજબૂત બનાવે છે.
કપૂરનું તેલ હેર ફોલિકલ્સમાં બ્લડ ફ્લોનો સુધારો કરે છે, જેનાથી વાળને મજબૂતી મળે છે. કૂપરમાં રહેલું મિનરલ્સ નિર્જીવ વાળને પોષણ આપીને તેને સારા બનાવવામાં ખૂબ જ મદદ કરે છે.
કૂપરનું તેલ વાળમાં લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યાથી રાહત મળે છે, તેનાથી માથામાં માલિશ કરવાથી સ્કેલ્પમાં વધુ સીબમ બનતું નથી, જે ડેન્ડ્રફનું મુખ્ય કારણ છે.
કપૂરનું તેલ તેના ક્લિઝિંગ કમ્પાન્ડ માટે જાણીતું છે. આનાથી માથાની માલિશ કરવાથી સ્કેલ્પમાં રહેલું તેલ અને ગંદકીથી છુટકારો મળે છે. ઓઇલી સ્કેલ્પને સાફ કરવા માટે આ તેલ ખૂબ જ ફાયદાકારક છે.
કપૂરનું તલ વાળ પર લગાવવાથી હેર ફોલિકલ્સથ નેચરલ ગ્રોથ થાય છે, સાથે આ ડેમેજ વાળને સુધારવામાં પણ મદદ કરે છે.
કપૂરનુ તેલ નવશેકુ કરી લો અને આ મિશ્રણ ઠંડુ થાય પછી આંગળીની મદદથી સ્કેલ્પની મસાજ કરો. આ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.