સૂતી વખતે વાળ બાંધવાથી આ 6 ફાયદા થાય છે


By Vanraj Dabhi05, Sep 2023 03:20 PMgujaratijagran.com

જાણો

ગૂંચવણથી લઈને તૂટવા સુધી વાળને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત આપણે રાત્રે વાળ ખુલ્લા રાખીને સૂઈને છીએ,આવું કરવું તમારા વાળના સ્વાસ્થ્ય માટે સારું નથી. તેને બાંધીને રાખવાથી આપણને ઘણા ફાયદા થાય છે.ચાલો તમને જાણાવીએ.

વાળ ખુલ્લા રાખવા કે બાંધવા?

સૂતી વખતે વાળ બાંધીને રાખવાથી ઘણા ફાયદા થાય છે. ઘણીવાર જ્યારે આપણે આપણા વાળ ખુલ્લા રાખીને સૂઈએ છીએ ત્યારે નબળા પડી જાય છે અને વધુ પડતા ખરવા લાગે છે.

ઓછા વાળ તૂટવા

જો તમે રાત્રે વાળ ખુલ્લા રાખીને સૂવો તો વાળ ખરવાની શક્યતા વધુ રહે છે.આનાથી વાળમાં ડ્રાયનેસ વધી જાય છે કારણ કે વાળની મોઈશ્ચર કુશન ઉપર લાગી જાય છે જેના કારણે વાળ નિર્જીવ બની જાય છે.

ફસાતા વાળથી બચાવો

રાત્રે વાળ બાંધને સૂવાથી પણ સલાહ આપવામાં આવે છે કારણ કે તે તમારા વાળને ફસાતા અટકાવે છે.

ચમક આવે છે

વાળની ચમક જાળવી રાખવા માટે રાત્રે તેને સારી રીતે બાંધીને સૂઈ જાવ,તેનાથી વાળ ખરતા ઓછા થાય છે અને વાળની ચમક પણ જળવાઈ રહે છે.

રેશમી વાળ

તમારા વાળ બાંધો અને સૂતો પહેલા હેર માસ્ક લગાવીને શેમ્પૂ કરો.તેનાથી સવારે તમારા વાળ સિલ્કી અને ચમકદાર બનશે.

સ્વસ્થ વાળ

વાળ ખુલ્લા રાખવાને બદલે તેને બાંધીને સૂવાથી ફાયદો થાય છે. વાળને સ્વસ્થ રાખવા માટે રાત્રે વાળ બાંધીને સૂવો.

કર્લ બનશે

જો તમે તમારા વાળને કુદરતી રીતે કર્લ કરવા માંગો છો તો રાત્રે એક બનમાં સૂઈ જાવ, આનાથી તે સવારે સર્પાકાર રહેશે..

વાંચતા રહો

વાળને લગતી સમસ્યાઓને ઓછી કરવા માટે તમારે રાત્રે પણ વાળ બાંધીને સૂવું જોઈએ,આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શ્રુતિ હાસનની વિવિધ હેર સ્ટાઇલ,જે તમે તહેવારોમાં અજમાવી શકો છો