કોલેસ્ટ્રોલમા પાલક ખાવો કેટલો યોગ્ય? જાણો


By Hariom Sharma27, Nov 2023 10:54 AMgujaratijagran.com

પાલક

આજના સમયમા ઘણા લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાનો સામનો કરતા હોય છે. ચલો જાણીએ કે કોલેસ્ટ્રોલમા પાલક ખાવાથી કયા ફાયદા થાય છે?

કોલેસ્ટ્રોલ

શરીરમા કોલેસ્ટ્રોલનુ પ્રમાણ વધવાથી કે ઘટવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી બચવા માટે તમારે ખાવાપીવા પર પૂરતુ ધ્યાન આપવાની જરુર છે.

પાલકનુ સેવન કરવુ

કોલેસ્ટ્રોલને નિયંત્રણમા રાખવા માટે પાલક ખૂબ જ ફાયદાકારક છે. પાલકનુ સેવન કરવાથી સ્વાસ્થ્યને અન્ય ફાયદા પણ મળે છે.

પોષકતત્વો

પાલકમા ભરપૂર માત્રામા આયરન, ફાઈબર, વિટામિન સી, જિંક , એંટી ઓક્સિડેંટ જેવા પોષકતત્વો હોય છે. જે કોલેસ્ટ્રોલને નિયંત્રણમા રાખવામા મદદ કરે છે.

You may also like

શું તમને શિયાળામાં દહીં ખાવાના ફાયદા વિશે નથી ખબર! ફીકર નોટ, ચાલો જાણીએ

એક સાથે ખાઓ આ ફૂડ્સ, શરીરને મળશે ફાયદા

વજન ઓછુ કરવામા મદદ કરે

જો તમે શરીરના વધેલા વજનથી હેરાન છો તો તમારે પાલકનુ સેવન કરવુ જોઈએ. પાલકનો જ્યુસ પીવાથી વજનમા ઝડપથી ઘટાડો આવે છે.

લિવર માટે ફાયદાકારક

શરીરમા કોલેસ્ટ્રોલ વધવાથી લિવરની સમસ્યા થવાનુ જોખમ વધી જાય છે. તેનાથી બચવા માટે પાલકનુ સેવન કરી શકાય છે.

પાચન સુધારે

પાલકમા ઘણા પોષકતત્વો રહેલા છે તેનુ સેવન કરવાથી પાચનમા સુધારો આવે છે. આ ઉપરાંત અપચો અને ગેસ જેવી પેટ સંબધિત સમસ્યાઓમા રાહત મળે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

શું તમને શિયાળામાં દહીં ખાવાના ફાયદા વિશે નથી ખબર! ફીકર નોટ, ચાલો જાણીએ