સંતરાની છાલના છે આ ખાસ લાભો


By Nileshkumar Zinzuwadiya27, Dec 2024 09:49 PMgujaratijagran.com

સ્કીન

સંતરાની છાલનો પાઉડર બનાવી ચહેરા પર લગાવવાથી ડાઘ-ધબ્બા ઓછા કરવામાં મદદ મળે છે.

હાર્ટ

સંતરાની છાલ ફ્લેવોનોયડ્સ, ફાઈબર અને પોટેશિયમથી ભરપૂર હોય છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી હાર્ટની બીમારીનું જોખમ ઘટાડે છે.

પાચન

સંતરાની છાલમાં વધારે ફાઈબર હોય છે. જે પેટને વધુ સારું રાખે છે, આંતરડાના સોજા અને કબજીયાતની સમસ્યામાં રાહત આપે છે.

વજન

સંતરાની છાલમાં રહેલ ફાઈબર અને એન્ટીઓક્સિડેટ્સ ઓવરઈટિંગથી બચાવી શકે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

Radish: મૂળા ખાવાથી કયો રોગ મટે છે? જાણી લો ચમત્કારિક સ્વાસ્થ્ય લાભો વિશે