Lemon For Hair: વાળમાં લીંબુ લગાવવાના ફાયદા


By Vanraj Dabhi13, Sep 2024 12:59 PMgujaratijagran.com

ડેન્ડ્રફ હેર ગ્રોથ

ચોમાસાની ઋતુમાં વાળ ખરાવાની સમસ્યા ઘણા લોકોને થતી હોય છે, ત્યારે લીંબુનો ઉપાય વડે વાળ સંબંધિત અનેક સમસ્યાઓ દૂર કરી શકાય છે.

ડેન્ડ્રફથી છુટકારો

વાળમાં લીંબુનો રસ લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર કરી શકાય છે. કારણ કે તેમાં એન્ટી ફંગલ તત્ત્વ હોય છે, જે વાળ અને માથીમાં ખોડાથી રાહત આપે છે.

સ્કેલ્પને હેલ્ધી બનાવે

લીંબુનો રસ એ કુદરતી એન્ટીસેપ્ટીક તત્ત્વ છે, જે સ્કેલ્પની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

વાળને મજબુત કરે

લીંબુમાં વાળને પોષણ યુક્ત તત્વ મળી આવે છે, જે નબળાં પડી ગયેલા વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

નેચરલ હેર ક્લીનર

લીંબુના રસમાં નેચરલ ક્લીનરના ગુણ મળી આવે છે, જે તમારા વાળમાં વધારાનું તેલ,ગંદગી અને ઇન્ફેકશન દૂર હતા.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Brain Foods: મગજના સ્વાસ્થ્ય અને યાદશક્તિ માટે શ્રેષ્ઠ ખોરાક