જો અનાનસનો જ્યુસ રોજ એક મહીના સુધી નીરંતર પીવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકાકર રહે છે. એમા રહેલા બ્રોમેલેન એન્ઝાઈમ્સ ડાયેજશનને સારુ કરે છે તેમજ બ્લોટીંગની સ્મસ્યાથી પણ બચાવે છે.
અનાનસના જ્યુસમા ઉચ્ચ ફાઇબર રહેલો હોય છે જે બ્લડ સુગરને નિયત્રંણમાં રાખે છે તેમજ વજન ઘટાડવામાં મદદ કરે છે
પાઈનેપલમાં પણ બ્રોમેલેન આંતરડાના સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે,અને તે કુદરતી ડિટોક્સિફાયર તરીકે કામ કરે છે,
અનાનસના જ્યુસના એન્ટી ઈન્ફલામેટરી ગુણો રહેલા સાંધાના દુખાવા અને સોજોને દૂર કરી શકે છે, જે એકંદર સ્વાસ્થ્યને સારુ કરે છે
અનાનસમાં રહેલા બીટા-કેરોટીન અને વિટામિન સી આખોની માટે ઘણી સારુ માનવામાં આવે છે, તેમજ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે
અનાનસમાં રહેલું મેંગેનીઝ દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે અને જ્યારે આયોડિન થાઇરોઇડ તંદુરસ્ત રાખવામા મદદ કરે છે.
અનાનસની એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે જે અમુક કેન્સરનું જોખમ ઘટાડી શકે છે.
આમ અનાનસનો જ્યુસ અનેક સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. આવીજ સ્વાસ્થ્ય સંબધિત સમાચાર માટે વાચતા રહો ગુજરાતી જાગરણ