વરિયાળી અને સાકરનું ઘણા લોકો કરતા હશે, પરંતુ તમે તનું એકસાથે સેવન કરવાના સ્વાસ્થ્ય લાભો વિશે નહીં જાણતા હોવ.
વિટામિન સી, એ, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ગ્લુકોઝ, કાર્બોહાઇડ્રેટ અને એન્ટીઑકિસડન્ટ મળે છે.
વરિયાળી અને ખાંડ બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમને એકસાથે ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. ચાલો જાણીએ.
વરિયાળી અને સાકરમાં સારી માત્રામાં આયર્ન હોય છે. તે એકસાથે ખાવાથી લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધી શકે છે.
વરિયાળી અને સાકર એકસાથે ખાવાથી ગેસ, અપચો અને એસિડિટી જેવી પેટની સમસ્યાઓ ઓછી થાય છે.
વરિયાળી અને સાકર કુદરતી માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે. આ ખાવાથી મોંની દુર્ગંધ દૂર થઈ શકે છે.
આ મિશ્રણ ગળામાં રાહત આપે છે. તેમને એકસાથે ખાવાથી ખાંસી અને કફની સમસ્યા ઓછી થઈ શકે છે.
વરિયાળીમાં પોટેશિયમ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.