જો તમે દરરોજ 1 કાચી ડુંગળી ખાવો છો તો અનેક ફાયદા મળી શકે છે.શરીરમાં ઠંડક આપે છે
ડુંગળીમાં રહેલ એન્ટીઓક્સિડેન્ટ્સ અને વિટામીન C તમારી ઈમ્યુનિટી વધારે છે. નાના-મોટા વાયરલ અથવા ઈન્ફેક્શનથી બચી શકાય છે
ડુંગળીમાં ફાઈબર હોય છે, જે ડાઈજેશનને મજબૂત કરે છે. ગેસ, કબજીયાત અને અપચાની સમસ્યા દૂર કરે છે
દરરોજ એક કાચી ડુંગળી હાઈ બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં કરે છે. કોલેસ્ટ્રોલ લેવલ બેલેન્સ કરે છે