ઠંડીમા ખાલી પેટે લસણ ચાવવાના ફાયદા


By Hariom Sharma03, Dec 2023 11:57 AMgujaratijagran.com

લસણ

સામાન્ય રીતે ઘરોમા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે લસણનો ઉપયોગ કરવામા આવે છે. લસણનુ સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબધિત ફાયદા મળે છે. ચલો દિવસમા 2 કળી લસણ ખાવાના ફાયદા વિશે જાણીએ.

બ્લડ પ્રેશર નિયંત્રણ કરે

લસણનુ સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમા રહે છે. તેને રોજ ખાવાથી હાર્ટ અટૈકનુ જોખમ ઓછુ થાય છે.

કોલેસ્ટ્રોલ ઓછુ કરે

શરીરમા વધેલુ કોલેસ્ટ્રોલ ધમનીઓને બ્લોક કરી દે છે જેથી લોહીં સરળતાથી પરિભ્રમણ કરી શકતુ નથી. એવામા રોજ 2 કળી લસણ ખાવાથી શરીર માથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે.

અલ્ઝાઈમરમા ફાયદાકારક

અલ્ઝાઈમર મગજ સંબધિત બીમારી છે. અલ્ઝાઈમર યાદાશને કમજોર બનાવે છે. એવામા રોજ 2 કળી લસણ ખાવાથી અલ્ઝાઈમર થવાનુ જોખમ ઘટી જાય છે.

શરીરની સફાઈ કરે

લસણમા સલ્ફરની માત્રા વધારે હોય છે. આ કારણે જો લસણનુ રોજ સેવન કરવામા આવે તો શરીરની આંતરિક સફાઈ થાય છે.

દાંતના દુખાવામા ફાયદાકારક

લસણમા રહેલા એંટી બેક્ટેરીયલ ગુણ દાંતના દુખાવામા રાહત આપે છે, જેથી જ્યારે પણ દાંતમા દુખાવો થાય તો લસણની કળીને ચાવવવાથી રાહત મળે છે.

રોગપ્રતિકારક શક્તિમા વધારો

લસણની કળીઓ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે. લસણમા રહેલા ટી-સેલ્સ અને ફેગોસાઈટ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિમા વધારો કરવામા મદદ કરે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

શિયાળામાં ખાલી પેટ લસણ ખાવાના ચમત્કારિક ફાયદા જાણી લો