ખજૂરમાં રહેલા કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ, વિટામીન B6 તથા C આપે છે
ખજૂરમાં મિશ્રણશીલ અને અમિશ્રણશીલ ફાઈબર હોય છે, જે કબજીયાત દૂર કરે છે
ખજૂર પોટેશિયમ અને મેગ્નેશિયમ પૂરતા પ્રમાણમાં ધરાવે છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે
જો તમે મેદસ્વીતા ધરાવતા હોય તો 3 ખજૂર સવારે સેવન કરવી જોઈએ. જે વજનને નિયંત્રિત કરે છે