લસણમાં ઘણા પોષકતત્વો જોવા મળે છે. તો ચાલો જાણીએ કે દરરોજ લસણની 1 કળીનું સેવન કરવાથી શું થાય છે?
આયુર્વેદાચાર્ય જણાવ્યા અનુસાર, રોજ નવશેકા પાણી સાથે લસણની 1-2 કળિનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી રાહત મળે છે.
લસણમાં ફાઇબર, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, કેલ્શિયમ, ઝિંક, કોપર, વિટામિન C, E અને B6 જેવા પોષકતત્વો મળી આવે છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
લસણમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોવાથી દરરોજ લસણની 1 કળિનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે.
પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વો લસણમાં મળી આવતા હોવાથી લસણની 1 કળિનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે.
લસણમાં ફાઈબર જેવું પોષકતત્વો મળી આવતું હોવાથી દરરોજ લસણની 1 કળિનું સેવન કરવાથી પેટની ચરબી અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
લસણમાં વિટામિન સી અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણો હોવાથી દરરોજ લસણની 1 કળિનું સેવન કરવાથી શરીરને પાણી ભરપૂર મળતું હોવાથી ડિહાઈડ્રેશન થતું નથી.
લસણમાં ફાઇબર અને એન્ટી ઓક્સીડેન્ટ હોવાથી લસણનું સેવન કરવાથી અપચો અને ગેસ જેવી પાચન સંબંધી સમસ્યાઓથી રાહત મળે છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.