Benefits Of Methi Water: સવારે ખાલી પેટે મેથીનું પાણી પીવાથી શરીરને આ 5 ફાયદા મળ


By Vanraj Dabhi10, Oct 2024 05:00 PMgujaratijagran.com

મેથીનું પાણી

મેથીનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકરક છે. તેથી આજે અમે તમને મેથી વાળું પાણી પીવાના ફાયદા વિશે જણીશું.

પોષક તત્વો

મેથીમાં સોડિયમ, પોટેશિયમ, ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, વિટામિન ડી અને વિટામિન સી વગેરે પોષક તત્વો મળી આવે છે, તેનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ અને ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.

વજન ઘટાડે

ફાઈબરથી ભરપૂર મેથીનું સેવન કરવાથી પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જે તમે વધુ પડતું ભોજન લેવાથી દૂર રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

પાચન તંત્ર માટે ફાયદાકારક

પલાળેલી મેથીનું પાણી પીવાથી પાચન સંબંધી અનેક સમસ્યાઓ જેમ કે ગેસ, અપચો અને કબજિયાતથી દૂર રાખે છે.

ડાયાબિટીસ કંટ્રોલ

પલાળેલી મેથીનું પાણી પીવાથી લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડે છે. રોજ સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને શરીર પણ સ્વસ્થ રહે છે.

હૃદય માટે ફાયદાકારક

પલાળેલી મેથીનું પાણી પીવાથી હૃદય સંબંધિત સમસ્યાઓ કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરીને હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રોકથી બચાવે છે.

ત્વચા માટે ફાયદાકારક

પલાળેલી મેથીના પાણીથી ત્વચાની એલર્જી જેવી કે, પિમ્પલ્સ અને ફોલ્લીઓ દૂર થઈ જાય છે. આ પાણી ત્વચાને નરમ બનાવે છે અને તેને ચમકદાર પણ બનાવે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Indoor Exercises: ચરબી ઘટાડવા માટે ઇન્ડોર એક્સરસાઇઝ