કેરી સેવન કરવા ઘણા ફાયદા થઈ શકે છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે.
તમે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે દરરોજ કેરીના રસનું સેવન કરી શકો છો.ચાલો જાણીએ તેના ફાયદા વિશે.
કેરીના રસમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
કેરીના રસમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
કેરીનો રસમાં વિટામીન A ભરપૂર માત્રામાં હોવાથી તે આંખોને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.
દરરોજ કેરીના રસનું સેવન કરવાથી ત્વચાના કોષો સ્વસ્થ બને છે અને ત્વચામાં પણ સુધારો થાય છે.
કેરીના રસમાં પૂરતી માત્રામાં કેલરી મળતી હોવાથી તે શરીરને શક્તિ આપે છે.
અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય માહિતી આધારિત છે, જેની અમે અમે પુષ્ટિ કરતા નથી.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.