સવારે ધાણાનું પાણી પીવાના ફાયદા


By Vanraj Dabhi08, Mar 2024 11:41 AMgujaratijagran.com

ખાલી પેટે ધાણાનું પાણી

સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. ચાલો જાણીએ.

પોષક તત્વો

ધાણાના પાણીમાં ફાઈબર,એન્ટીઓક્સીડેન્ટ,આયર્ન અને વિટામિન મળી આવે છે, જે શરીર માટે ફાયદાકારક છે.

બ્લડ સુગર નિયંત્રણ

બ્લડ સુગરના દર્દીઓએ ખાલી પેટે ધાણાનું પાણી પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

ત્વચા સ્વસ્થ

દરરોજ સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી ત્વચા સ્વસ્થ રહે છે.

વજન ઘટાડે

જો તમે શરીરનું વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો રોજ ધાણાનું પાણી પીવો.

રોગપ્રતિકારક શક્તિ વઘારે

સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

આંતરડાની સફાઈ કરે

જો આંતરડામાં ગંદકી જમી ગઈ હોય તો તમે સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી આંતરડાની ગંદકી સાફ કરી શકો છો.

ધાણાનું પાણી

ધાણાનું પાણી બનાવવા માટે ધાણા લો, તેને સાફ કરીને પાણીમાં ઉકાળો. હવે પાણીને ગાળીને પી લો.

વાંચતા રહો

સવારે ઉઠીને ધાણાનું પાણી પીવું એ શરીર માટે રામબાણ છે.જીવનશૈલીના સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવાના ફાયદા