શરીરમાંથી ટોક્સિક પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. જેથી કિડની સ્વસ્થ રહે છે.
નારિયેળ પાણીમાં હાજર ઈલેક્ટ્રોલાઈ્ટસ શરીરને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. નારિયેળ પાણી ઉનાળાઓમાં અને કસરત કર્યા બાદ પીવું જોઈએ.
નારિયેળ પાણીમાં ઓછી કેલેરી અને કોઈ કોલેસ્ટ્રોલ હોતું નથી. જેના કારણે તે વજન ઓછું કરવા માટે પરફેક્ટ ડાયટ છે.
નારિયેળ પાણીમાં એન્ટીવાઈરલ, એન્ટ્રીબેક્ટેરિયલ અને એન્ટ્રીફંગલ ગુણ હોય છે. જે ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે.
નારિયેળ પાણીમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. જે ત્વચાને ફ્રી રેડિકલ્સથી બચાવે છે.
નારિયેળ પાણીમાં પોટેશિયમ હોય છે. જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.