Singhara: લોખંડની કડાઈમાં બનાવો સિંગોડા, બેવડા ફાયદા મેળવો


By Kajal Chauhan29, Nov 2024 05:23 PMgujaratijagran.com

સિંગોડામાં રહેલા તત્વો

સિંગોડામાં લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ, ફાઇબર, મેંગેનીઝ, પોટેશિયમ, આયર્ન, કોપર, એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન-બી6 અને રિબોફ્લેવિન જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જેને તમે લોખંડની કડાઈમાં બનાવીને તેના વધારે ફાયદા મેળવી શકો છો.

બ્લડ શુગર માટે ફાયદાકારક

સિંગોડામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે. તેનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

શરીરને એનર્જી આપે

સિંગોડામાંમાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. આવી સ્થિતિમાં તેને ખાવાથી શરીરને એનર્જી મળે છે અને નબળાઈ દૂર થાય છે.

પાચન માટે ફાયદાકારક

સિંગોડામાંમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તેનું સેવન કરવાથી પાચનક્રિયા સુધારવામાં મદદ મળે છે.

બ્લડપ્રેશર માટે ફાયદાકારક

સિંગોડામાં સારી માત્રામાં પોટેશિયમ જોવા મળે છે. તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

હૃદય માટે ફાયદાકારક

સિંગોડામાં ચરબી ઓછી હોય છે. તેમને ખાવાથી હૃદયને સ્વસ્થ અને શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ મળે છે.

સિંગોંડાની કડાઈમાં વાનગી કેવી રીતે બનાવવી

કડાઈમાં ડુંગળી, ટામેટા, લસણ, આદુ અને ઘણા મસાલા ઘીમાં ઉમેરીને સિંગોડા સાથે શેકવામાં આવે છે. તેને કહચરી કહેવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

Jeera and Jaggery Water: સવારે ખાલી પેટે ગોળ અને જીરાનું પાણી પીવો, આ મોટા ફાયદા થશે