ચહેરા પર મલાઈ લગાવવાના ફાયદા...


By Nileshkumar Zinzuwadiya15, Nov 2024 11:20 PMgujaratijagran.com

ચમકદાર ત્વચા

ઘરની મલાઈમાં યોગ્ય વસ્તુઓનું કોમ્બીનેશન તમારી ત્વચાને નિખારી અને ચમકાવી શકે છે.

મલાઈ

મલાઈમાં વિટામીન, A,D અને કેલ્શિયમ જેવા તત્ત્વ હોય તો ત્વચાને પોષણ આપી ડ્રાઈનેસને દૂર કરી શકે છે.

હળદર

મલાઈ હેલ્ધી પેક

આ પેકને તૈયાર કરવા માટે એક બાઉલમાં એક ચમચી તાજી મલાઈ અને થોડા પ્રમાણમાં હળદરનું યોગ્ય મિશ્રણ કરો

કેવી રીતે લગાવશો

ત્યારબાદ સારી રીતે મિશ્રણ કરીને ચહેરા પર 10થી 15 મિનિટ સુધી હળવા હાથથી લગાવીને ધોવો.

Gud-Chana Benefits: ગોળ અને શેકેલા ચણા ખાવાના ફાયદા