દેશી ઘીના 4 ટીપા ચહેરા પર લગાવવાથી શું થાય છે?


By Smith Taral04, Apr 2024 05:53 PMgujaratijagran.com

આપણે આપણી ત્વચા ઉપર અવનવી પ્રોડ્ક્ટસ લગાવતા હોઈએ છે, ફેસવોશથી લઈને સનસક્રીન ઘણી સ્કીન પ્રોડક્ટ બજારમાં ઉપલબ્ધ છે. પણ શું તમે જાણો છો તમારા ઘરમાં જ રહેલા દેશી ઘીના ઉપયોગથી તમારી ત્વચા પર ગ્લો લાવી શકો છો અને તેને સુરક્ષિત રાખી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે

ચહેરા પર લગાવો દેશી ઘી

ચહેરા પર દેશી ઘી લગાવવાથી સ્કીન સેલ્સ રીકવર થાય છે અને તે ત્વચાને કુદરતી રીતે ગ્લો આપે છે

સ્કીનને શાઈન આપે છે

ચહેરા પર દેશી ઘીનો લગાવવાથી કોઈ આડઅસર થતી નથી, અને ચહેરાને ગ્લોઈંગ અને શાઈંનીંગ બનાવે છે

બ્લડ સરક્યુલેશ સુધરે છે

ચહેરા પર ઘીનો ઉપયોગ બ્લડ સરક્યુલેશ સુધરે છે. જેના કારણે ત્વચા યંગ અને શાઈની દેખાય છે

ત્વચાને સોફ્ટ બનાવે છે

દેશી ઘી ડ્રાયનેસન દૂર કરી ત્વચાને નરમ બનાવેે રહે છે. આ સિવાય તે ડાઘ-ધબ્બા પણ દૂર કરે છે.

કેવી રીતે લગાશો ધી

દેશી ઘી ને થોડું હૂંફાળું ગરમ કરી તેને ઠંડુ થવા દો પછી તેમા એક ચપટી કેસર ઉમેરો.

ચહેરા પર 4 ટીપાં લગાવો

કેસર અને ઘી મિક્સ કર્યા પછી ચહેરા પર લગભગ 4 ટીપા ઘી લગાવી તમારા ચહેરાને 5 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો.

ચહેરાને યુવાન અને ચમકદાર રાખવા માટે ઘી લગાવવાથી ફાયદો થાય છે. ,સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

જો તમારે લાંબા સમય સુધી યુવાન દેખાવું હોય તો આ ખોરાકનું સેવન કરો