અંજીરનુ પાણી પાચન અને હાડકાઓ માટે અમૃત સમાન, જાણો કંઈ રીતે?


By Hariom Sharma04, Dec 2023 10:10 AMgujaratijagran.com

અંજીર

ઠંડીમા સામાન્ય રીતે લોકો ડ્રાઈફૂટ્સનુ સેવન કરવાનુ પસંદ કરતા હોય છે, એવુ જ એક ફળ છે અંજીર . તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

અંજીરનુ પાણી

અંજીરનુ પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અંજીરમા વિટામીન અને ખનીજ પ્રયાપ્ત માત્રામા હોય છે. તે શરીર માટે ઘણા લાભદાયી છે.

મળે છે આ લાભ

રોજ અંજીરનુ પાણી પીવાથી શરીરને સ્વાસ્થ્ય સંબઘિત ઘણા ફાયદા મળે છે. ચલો એ ફાયદાઓ વિશે જાણીએ.

એંટી ઓક્સિડેંટ્સ પોષકતત્વો

અંજીરમા ઓક્સિડેંટ્સ પોષકતત્વો ભરપૂર માત્રામા હોય છે. તેનાથી ચામડીની એલર્જી થતી નથી તથા સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખે છે.

પાચનતંત્ર રહે તંદુરસ્ત

અંજીરનુ પાણી પીવાથી પાચનતંત્ર તંદુરસ્ત રહે છે. તેમા પર્યાપ્ત માત્રામા ફાઈબર હોય છે, જેનાથી પાચન સંબધિત બીમારીઓ દૂર રહી શકાય છે.

વજન ઘટાડે

અંજીરનુ પાણી વજન ઘટાડવામા મદદ કરે છે. તેનુ સેવન કરવાથી મેટાબોલિજમ વધે છે અને વજન ઓછુ કરવામા મદદ મળે છે.

હાડકાઓ બને મજબૂત

રોજ અંજીરનુ પાણી પીવાથી શરીરના હાડકા મજબૂત થાય છે. અંજીરમા કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા તત્વો મળી આવે છે, જે હાડકાઓને મજબૂત બનાવે છે.

કેવી રીતે કરો અંજીરનુ સેવન?

રાતે 2-3 અંજીર લઈને તેને પાણીમા પલાળીને રાખો. ત્યારબાદ સવારે તેમા મધ ઉમેરીને તેનુ સેવન કરો. તેનાથી ઉર્જા બની રહે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

સવારે નવશેકા પાણીમાં ઘી મિક્સ કરીને પીવાથી અઢળક ફાયદા મળે છે