દાંતોની આ 7 સમસ્યાઓ માટે ફાયદાકારક છે એલોવેરા


By Hariom Sharma04, Dec 2023 04:03 PMgujaratijagran.com

એલોવેરા

એલોવેરા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. દાંતોની ઘણી સમસ્યાઓમા તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. ચલો જાણીએ એલોવેરા દાંત માટે કંઈ રીતે ઉપયોગી છે.

એલોવેરામા પોષકતત્વો

એલોવેરામા એંટી બેકટોકરીયલ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સેલેનિયમ જેવા પોષકતત્વો રહેલા હોય છે.

પીળાપણુ દૂર કરે

દાંતમા લાગેલુ પીળાપણુ દૂર કરવા માટે તમે ઓલેવેરાનો ઉપયોગ કરી શકો છો. તમે આ માટે તમે એલોવેરાનુ જેલ દાંત પર લગાવી શકો છો. તેનાથી દાંતનુ પીળાપણુ દૂર થાય છે.

દાંત પરના પોપડા દૂર કરે

દાંત જામેલા પોપડા દૂર કરવા માટે તમે ઓલેવેરાનો ઉપયોગ કરી શકો છો. તે માટે તમે એલોવેરામા ગ્લિસરીન અને બેકીંગ સોડાને ઉમેરીને તેનો પેસ્ટ દાંત પર લગાવી શકો છો. તેનાથી આ સમસ્યા ઓછી થાય છે.

ચેપનો ખતરો ઓછો કરે

એલોવેરાનો ઉપયોગ કરવાથી દાંતમા ચેપ લાગવાનો ખતરો ઓછો થાય છે. એલોવેરામા રહેલા એંટી બેકટોકરીયલ ગુણ દાંતના બેક્ટેરીયાને દૂર કરીને ચેપથી બચાવે છે.

કૈવિટી

એલોવેરાનો ઉપયોગ કરવાથી દાંતમા કૈવિટીની સમસ્યા ઓછી થાય છે. આ માટે તમે ટૂથ પેસ્ટની જગ્યાએ એલોવેરાનુ જેલ લગાવી શકો છો.

દુખાવામા રાહત

દાંત અને મસૂડામા થતા દુખાવાને દૂર કરવા માટે એલોવેરા ફાયદાકારક છે. એલોવેરાને દુખાવા પર લગાવવાથી રાહત મળે છે.

સાવચેતીઓ

જો તમે દાંતમા મસૂડાની અથવા તો કોઈ ઓરલ કેંસરની સમસ્યાથી પીડાવો છો તો ડોક્ટરની સલાહ બાદ જ એલોવેરાનો ઉપયોગ કરવો જોઈએ.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઝડપથી વજન ઓછુ થશે, ખાઓ આ વસ્તુઓ