વજન ઘટાડવામાં લોકોને અજમાનું પાણી ખૂબ જ લાભદાયક હોય છે.તે મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે, જેથી કેલેરી બર્ન કરવામાં સરળતા રહે છે.
ખાલી પેટ અજમાનું પાણી પીવાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે, આ સાથે જ બ્લોટિંગ અને ગેસ જેવી સમસ્યાથી રાહત મળે છે.
અજમાના એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ શરદી-ખાસીમાં રાહત આપે છે. તેના માટે અજમાના પાણી સામાન્ય પ્રમાણમાં ગરમ કરો.
અજમાના પાણીમાં પોટેશિયમ પણ હોય છે, જે બીપીને મેનેજ કરવામાં મદદ કરે છે.