લગભગ આપણા સૌના ઘરમાં ખાવાનો સોડા હોય છે જેનો આપણે વિવિધ કામ માટે ઉપયોગમાં લેતા હોઈએ છે
તમારા શેમ્પૂમાં બેકિંગ સોડા મિક્સ કરી તેને વાળમાં લગાવો તેને 2-3 મિનીટ સુધી રાખી ધોઈ લો. આનાથી વાળમાંથી ડેન્ડ્રફ અને ધૂળ જેવી ગંદકી દૂર થશે
જર્નલ ઓફ ધ અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે, બેકિંગ સોડા કિડનીના કાર્યને વધારવામાં મદદ કરે છે.
ઉંમર થતા ઘણા લોકોને સાંધામાં દુખાવાની તકલીફ રહેતી હોય છે આવામાં બેકિંગ સોડાનો ઉપયોગ કરવાથી સંધિવા અને સાંધાની અન્ય સમસ્યાઓમા રાહત મેળવી શકાય છે
ખાવાનો સોડાના એસિડિટી અને બ્લોટિંગની જેવી સમસ્યામા રાહત આપે છે આમા રહેલું ન્યુટ્રલ એજન્ટ પેટમાં ગેસ ઉત્પન્ન થતા અટકાવે છે.
ખાવાનો સોડાના એસિડિટી અને બ્લોટિંગની જેવી સમસ્યામા રાહત આપે છે આમા રહેલું ન્યુટ્રલ એજન્ટ પેટમાં ગેસ ઉત્પન્ન થતા અટકાવે છે.
જો તમારા દાંત પીળા થઈ ગયા હોય તો તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો આનાથી તમારા દાંત મોતી જેવા ચમકશે