ડાયટમાં આ ખોરાક સામેલ કરશો તો, વૃદ્ધાવસ્થા સુધી લીવર સ્વસ્થ રહેશે


By Vanraj Dabhi23, May 2025 06:16 PMgujaratijagran.com

લીવર સ્વસ્થ

ભારતમાં દર 5 માંથી 1 વ્યક્તિ લીવરની બીમારીથી પીડાય છે. એટલું જ નહીં, લીવર સંબંધિત રોગો પણ અહીં મૃત્યુનું એક સામાન્ય કારણ છે.

સુપરફૂડ ખોરાક

આજે અમે તમને કેટલાક એવા પોષક તત્વોથી ભરપૂર ખોરાક વિશે માહિતી આપી રહ્યા છીએ, જે લીવર માટે સુપરફૂડ તરીકે કામ કરે છે.

બીટ

બીટનું સેવન કરવું લીવર માટે ફાયદાકારક છે.

બ્રોકોલી

બ્રોકોલીનું સેવન લીવરને નુકસાન થવાનું જોખમ ઓછું કરવાની સાથે તે ફેટી લીવરની સમસ્યામાં પણ રાહત મળે છે.

લીલા શાકભાજી

તમે તમારા આહારમાં કાલે, પાલક અને કોલાર્ડ ગ્રીન્સનો સમાવેશ કરી શકો છો.

લીવર ડિટોક્સિફાઇ

લીલી શાકભાજીનું સેવન લીવરને ડિટોક્સિફાઇ કરવા તેમજ તેના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

પેટમાં ગેસ થાય ત્યારે ખાઓ આ 6 ફળો